ઘનાકાર અધિચ્છદ (Cuboidal epithelium) ક્યાં જોવા મળે છે?

  • A
    ગ્રંથીઓની નલિકાઓ
  • B
    કાસ્થિ
  • C
    ગ્રસની
  • D
    વાયુકોષ્ઠો

Explore More

Similar Questions

ગેપ જંકશનનું કાર્ય શું છે?

આપેલ આકૃતિ અને '$a$' દ્વારા દર્શાવેલ ભાગને ઓળખો.

નેત્રપટલ (Retina) અને થાઈરોઈડ ગ્રંથિનું અધિચ્છદ કયા પ્રકારના કોષોનું બનેલું છે?

કયો જંકશન નાના અને ક્યારેક મોટા અણુઓના વિનિમયને સરળ બનાવે છે $:-$

સરળ અધિચ્છદ પેશી (Simple epithelium) અને સંયુક્ત અધિચ્છદ પેશી (Compound epithelium) વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo