ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં માત્ર શેનું નિર્માણ થાય છે?

  • A
    $ATP$ નું નિર્માણ
  • B
    $NADPH + H^{+}$ અને $ATP$ નું નિર્માણ
  • C
    $NADH + H^{+}$ નું નિર્માણ
  • D
    $ADP + \Pi$ નું નિર્માણ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાની નીપજો ....... છે.

એમર્સન અસર કઈ ઘટના સમજાવે છે?

નીચેનામાંથી શેમાં $NADP^+$ નું રિડક્શન થઈને $NADPH + H^+$ બને છે?

પ્રકાશ પ્રણાલી-$I$ $(PS-I)$ માં સક્રિય હરિતદ્રવ્ય ......... છે.

પિગમેન્ટ સિસ્ટમ-$I$ $(PS-I)$ શું કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo