સાયક્લોપેન્ટેનનું આલ્કલાઇન $KMnO_4$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

  • A
    સાયક્લોપેન્ટેનોલ
  • B
    ટ્રાન્સ $1, 2-$સાયક્લોપેન્ટેનડાયોલ
  • C
    સીસ $1, 2-$સાયક્લોપેન્ટેનડાયોલ
  • D
    સીસ અને ટ્રાન્સ $1, 2-$સાયક્લોપેન્ટેનડાયોલનું $1 : 1$ મિશ્રણ

Explore More

Similar Questions

$meso-2,3-dibromobutane$ ના ડીબ્રોમિનેશન દરમિયાન મુખ્ય નીપજ શું બને છે?

Difficult
View Solution

પેરોક્સાઈડની હાજરીમાં નીચેનામાંથી કયો એસિડ પ્રોપીનમાં ઉમેરાઈને એન્ટી-માર્કોવનીકોવ નીપજ આપે છે?

જ્યારે $CH_2=CH-COOH$ નું $LiAlH_4$ વડે રિડક્શન કરવામાં આવે છે,ત્યારે મળતું સંયોજન કયું હશે?

$3$-cyclohexenol ની $OsO_4$ સાથેની પ્રક્રિયા બે નીપજો $X$ અને $Y$ આપે છે જેનો ગુણોત્તર $12:1$ છે. મુખ્ય નીપજ $(X)$ કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉમેરણ માટે માર્કોવનીકોવના નિયમનું પાલન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo