સાયટોક્રોમ્સ ક્યાં જોવા મળે છે?

  • A
    કણાભસૂત્રના ક્રિસ્ટીમાં
  • B
    લાયસોઝોમ્સમાં
  • C
    કણાભસૂત્રના આધારકમાં (Matrix)
  • D
    કણાભસૂત્રની બહારની દીવાલમાં

Explore More

Similar Questions

$F_0-F_1$ કણો દ્વારા પ્રોટોનની એક જોડી પસાર થતી વખતે કેટલા $ATPs$ ઉત્પન્ન થાય છે?

શ્વસન શૃંખલામાં છેલ્લું અથવા અંતિમ સાયટોક્રોમ કયું છે?

સાયટોક્રોમ શેમાં જોવા મળે છે?

ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની કેમિયોસ્મોટિક કપલિંગ પૂર્વધારણા સૂચવે છે કે એડેનોસિન ટ્રાયફોસ્ફેટ $(ATP)$ નું નિર્માણ થાય છે કારણ કે

$FAD$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo