વનસ્પતિ કોષમાં કોષરસવિભાજન (Cytokinesis) એ ક્લીવેજ ફરો (cleavage furrow) ને બદલે કોષ પટ્ટિકા (cell plate) ના નિર્માણ દ્વારા પ્રાપ્ત થાય છે,જે કઈ રીતે નિર્માણ પામે છે?

  • A
    કેન્દ્રગામી (Centripetal) રીતે
  • B
    કેન્દ્રત્યાગી (Centrifugal) રીતે
  • C
    કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બંને રીતે
  • D
    સમીકરણ (Equational) રીતે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વનસ્પતિ કોષ વિભાજન અને પ્રાણી કોષ વિભાજન વચ્ચેનો તફાવત છે?

કોષરસ વિભાજન (Cytokinesis) એટલે શું?

આપેલ આકૃતિમાં "$R$" નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

પ્રાણીકોષમાં કોષરસ વિભાજન (cytokinesis) કેવી રીતે થાય છે?

સમભાજનનો કયો તબક્કો કોષરસ વિભાજન $(Cytokinesis)$ માટે જાણીતો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo