ઘેરો પીળો પેશાબ,સફેદ રંગના મળ,ત્વચામાં ખંજવાળ,નિસ્તેજ ચહેરો વગેરે . . . . . . ના મુખ્ય લક્ષણો છે.

  • A
    કમળો (Jaundice)
  • B
    કબજિયાત
  • C
    ક્વાશિઓરકોર (Kwashiorkor)
  • D
    ઝાડા (Diarrhoea)

Explore More

Similar Questions

લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી શું થઈ શકે છે?

કમળો એ કઈ પ્રણાલીનો વિકાર છે?

પાચનતંત્રની વિકૃતિઓ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

સિરોસિસ (Cirrhosis) એ

નીચે આપેલા વિધાનો મરાસ્મસ (Marasmus) વિશે છે. યોગ્ય વિધાનો પસંદ કરો.
$I-$ એક વર્ષથી નાના શિશુમાં જોવા મળે છે.
$II-$ ત્વચા જાડી અને કરચલીયુક્ત થાય છે.
$III-$ વૃદ્ધિ દર અને શરીરના વજનમાં ઘટાડો થાય છે.
$IV-$ મગજ અને માનસિક ક્ષમતાઓની વૃદ્ધિ અને વિકાસ નબળો પડે છે.
$V-$ પ્રોટીનની ઉણપ,નબળી વૃદ્ધિ,પેશીય પ્રોટીનની ફેરબદલી,શરીરની ક્ષીણતા અને ઉપાંગો પાતળા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo