રંગસૂત્રોનું વિઘટન (Decondensation) કયા તબક્કા દરમિયાન થાય છે?

  • A
    પૂર્વાવસ્થા (Prophase)
  • B
    ભાજનાવસ્થા (Metaphase)
  • C
    ભાજનોત્તર અવસ્થા (Anaphase)
  • D
    અંત્યાવસ્થા (Telophase)

Explore More

Similar Questions

આકૃતિઓ ($A$ અને $B$) ઓળખો.

કોષકેન્દ્રપટલનું પુનઃનિર્માણ કયા તબક્કા દરમિયાન થાય છે?

નીચેનામાંથી કઈ અવસ્થામાં રંગસૂત્રો વિષુવવૃત્તિય ફલક પર ગોઠવાય છે?

Anaphase Promoting Complex $(APC)$ એ પ્રાણી કોષના યોગ્ય સમભાજન (mitosis) માટે જરૂરી પ્રોટીન વિઘટન તંત્ર છે. જો માનવ કોષમાં $APC$ ખામીયુક્ત હોય,તો નીચેનામાંથી શું થવાની અપેક્ષા છે?

આકૃતિમાં દર્શાવેલ સમભાજન (mitosis) નો તબક્કો ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo