લેન્સના પાવરના $1$ ડાયોપ્ટરની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) લેન્સનો પાવર તેની કેન્દ્રલંબાઈના વ્યસ્ત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે,જ્યારે કેન્દ્રલંબાઈ મીટરમાં હોય.
જો $P$ એ લેન્સનો પાવર હોય અને $f$ એ તેની મીટરમાં કેન્દ્રલંબાઈ હોય,તો તેનું સૂત્ર નીચે મુજબ છે:
$P = \frac{1}{f(\text{મીટરમાં})}$
લેન્સના પાવરનો $S.I.$ એકમ ડાયોપ્ટર છે,જેને $D$ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે.
$1$ ડાયોપ્ટર એટલે $1$ મીટર કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સનો પાવર.
તેથી,$1\, D = 1\, m^{-1}$.

Explore More

Similar Questions

એક ગોલીય અરીસો અને એક પાતળા ગોલીય લેન્સ બંનેની કેન્દ્રલંબાઈ $-15\,cm$ છે. તો આ અરીસો અને લેન્સ કેવા હોવાની શક્યતા છે?

પ્રકાશ હવામાંથી $1.50$ વક્રીભવનાંક ધરાવતા કાચમાં પ્રવેશે છે. કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $3 \times 10^8 \, m \, s^{-1}$ છે.

અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ આભાસી,ચત્તું અને વસ્તુ કરતાં મોટું જોવા મળે છે. તો વસ્તુનું સ્થાન ક્યાં હોવું જોઈએ?

એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા $20\, cm$ છે. તેની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હશે?

$2 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર $Diopter$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo