પ્રજાતિ $(Genus)$ શબ્દની વ્યાખ્યા આપો અને સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Genus$ (પ્રજાતિ) એ વર્ગીકરણની એક એવી કક્ષા છે જેમાં સંબંધિત જાતિઓનો સમૂહ સમાવિષ્ટ હોય છે,જે અન્ય પ્રજાતિઓની જાતિઓની તુલનામાં વધુ સમાન લક્ષણો ધરાવે છે.
આપણે કહી શકીએ કે પ્રજાતિઓ એ ગાઢ રીતે સંબંધિત જાતિઓનો સમૂહ છે.
ઉદાહરણ તરીકે,$Solanum$ (સોલેનમ) એક પ્રજાતિ છે જેમાં ઘણી જાતિઓનો સમાવેશ થાય છે,જેમ કે $Solanum$ $nigrum$ (પીલુડી),$Solanum$ $melongena$ (રીંગણ) અને $Solanum$ $tuberosum$ (બટાટા).

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વર્ગીકરણ કક્ષા - પ્રજાતિ (Genus) નું સાચું ઉદાહરણ દર્શાવે છે?

વિધાન $P$ : સજીવનું નામકરણ બે નામ દ્વારા કરવામાં આવે છે.
વિધાન $Q$ : જાતિનું નામ નાની લિપિમાં લખાય છે.

વિધાન $(A)$: મકાઈ એકદળી (Monocotyledonae) વર્ગમાં સમાવિષ્ટ છે.
કારણ $(R)$: આ વર્ગ કોઈ ગોત્ર (Orders) ધરાવતો નથી.

વૈજ્ઞાનિક નામ $Homo$ $sapiens$ $sapiens$ માં '$c$' શું સૂચવે છે?
$\frac{Homo}{a}$ $\frac{sapiens}{b}$ $\frac{sapiens}{c}$

$Subfamily$ (ઉપકુળ) માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo