નીચેના પદોની વ્યાખ્યા આપો:
$(1)$ પ્રાથમિક પ્રક્રિયા (Elementary reaction)
$(2)$ જટિલ પ્રક્રિયા (Complex reaction)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. પ્રાથમિક પ્રક્રિયા: જે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય છે અને જેમાં કોઈ મધ્યવર્તી નીપજ બનતી નથી,તેને પ્રાથમિક પ્રક્રિયા કહે છે.
$2$. જટિલ પ્રક્રિયા: જે પ્રક્રિયા બે કે તેથી વધુ તબક્કામાં પૂર્ણ થાય છે અને જેમાં એક કે તેથી વધુ મધ્યવર્તી નીપજો બને છે,તેને જટિલ પ્રક્રિયા કહે છે.

Explore More

Similar Questions

$H^{+}$ દ્વારા ઉદ્દીપિત એસિટોન-આયોડિન પ્રક્રિયામાં $I_2$ ના ઘટાડાના પ્રારંભિક દરો કોષ્ટકમાં આપેલ છે.
પ્રયોગપ્રારંભિક $[I_2]$ $(mol \ L^{-1})$પ્રારંભિક $[H^{+}]$ $(mol \ L^{-1})$પ્રારંભિક $[CH_3COCH_3]$ $(mol \ L^{-1})$પ્રારંભિક દર $(mol \ L^{-1} \ s^{-1})$
$1$$0.01$$0.1$$0.1$$0.096$
$2$$0.01$$0.2$$0.1$$0.192$
$3$$0.02$$0.2$$0.1$$0.192$
$4$$0.01$$0.2$$0.2$$0.384$

અનુક્રમે $I_2, H^{+}$,એસિટોન અને પ્રક્રિયાનો કુલ ક્રમ શું છે?

પ્રક્રિયા: $KClO_3 + 6FeSO_4 + 3H_2SO_4 \to KCl + 3Fe_2(SO_4)_3 + 3H_2O$
નીચેના વિધાનમાં કયું સત્ય $(T)$ અને અસત્ય $(F)$ છે?
આ પ્રક્રિયાનો ક્રમ $10$ છે.

ચોથા ક્રમની પ્રક્રિયા માટે,$K$ નો એકમ શું છે?

નીચેનામાંથી કઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે?

વેગ અચળાંક $k$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo