નીચેના પદો વ્યાખ્યાયિત કરો:
$(i)$ મોલ અંશ $(ii)$ મોલાલિટી $(iii)$ મોલારિટી $(iv)$ દળ ટકાવારી

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ મોલ અંશ: દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે. જો $n_A$ દ્રાવ્યના મોલ હોય અને $n_B$ દ્રાવકના મોલ હોય,તો દ્રાવ્યનો મોલ અંશ $(X_A)$ નીચે મુજબ છે:
$X_A = \frac{n_A}{n_A + n_B}$
$(ii)$ મોલાલિટી $(m)$: $1 \ kg$ $(1000 \ g)$ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે.
$m = \frac{\text{દ્રાવ્યના મોલની સંખ્યા}}{\text{દ્રાવકનું દળ (kg માં)}}$
$(iii)$ મોલારિટી $(M)$: $1 \ L$ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે.
$M = \frac{\text{દ્રાવ્યના મોલની સંખ્યા}}{\text{દ્રાવણનું કદ (લીટરમાં)}}$
$(iv)$ દળ ટકાવારી: $100 \ g$ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના દળને દળ ટકાવારી કહે છે.
$\text{દળ ટકાવારી} = \frac{\text{દ્રાવ્યનું દળ}}{\text{દ્રાવણનું દળ}} \times 100$

Explore More

Similar Questions

$2$ મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો થાય?

તાપમાનમાં વધારો થવાથી જલીય દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર થવાનું કારણ...... છે.

$10 \% \, w/v$ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝના દ્રાવણના કેટલા લિટર દ્રાવણમાં $1 \, \text{mole}$ ગ્લુકોઝ હોય?

નીચેનામાંથી કયું સાંદ્રતાનું પદ તાપમાન પર આધાર રાખે છે?

$30 \ mL$,$0.5 \ M$ $NaOH$ ને પાણી ઉમેરીને $500 \ mL$ સુધી મંદ કરવામાં આવે છે. તો તે મંદ દ્રાવણની મોલારિટી શું હશે ($M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo