વ્યાખ્યા/સમજૂતી આપો: બાહ્ય ફલન (External fertilisation).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ ઘણા અપૃષ્ઠવંશી પ્રાણીઓ,કેટલીક દરિયાઈ માછલીઓ અને મોટાભાગના ઉભયજીવી પ્રાણીઓમાં,અંડકોષ અને શુક્રકોષ બંનેને આસપાસના પાણીના માધ્યમમાં મુક્ત કરવામાં આવે છે. જનનકોષોનું જોડાણ (ફલન) અને ત્યારબાદનો વિકાસ સજીવના શરીરની બહાર થાય છે. આ પ્રક્રિયાને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે.

Explore More

Similar Questions

મદચક્ર ધરાવતા પ્રાણીઓ ..... ધરાવે છે.

આંતરિક ફલન એ એવી પ્રક્રિયા છે જેમાં સંગમ (syngamy):

કઈ જૈવિક પ્રક્રિયામાં પિતૃઓને મળતી આવતી સંતતિઓનું નિર્માણ થાય છે?

નીચેનામાંથી કયું નવું આનુવંશિક સંયોજન ઉત્પન્ન કરે છે જે ભિન્નતા તરફ દોરી જાય છે?

પુખ્ત સજીવોનું જોડાણ જે સીધા જ જન્યુઓ તરીકે કાર્ય કરે છે,તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo