નીચેના શબ્દોની વ્યાખ્યા આપો / સમજાવો:
$(1)$ દ્વિદંતી (Diphyodont)
$(2)$ ગર્તદંતી (Thecodont)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ દ્વિદંતી: મનુષ્યો અને મોટાભાગના સસ્તન પ્રાણીઓ તેમના જીવનકાળ દરમિયાન દાંતના બે સમૂહ બનાવે છે: કામચલાઉ દુધિયા દાંતનો સમૂહ જે કાયમી અથવા પુખ્ત દાંતના સમૂહ દ્વારા બદલાય છે. દાંતની આ પ્રકારની ગોઠવણીને દ્વિદંતી કહેવામાં આવે છે.
$(2)$ ગર્તદંતી: સસ્તન પ્રાણીઓમાં,દરેક દાંત જડબાના હાડકાના ખાડા (ગર્ત) માં ગોઠવાયેલા હોય છે. જોડાણના આ પ્રકારને ગર્તદંતી કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

રૂગે (Rugae) . . . . . . ની દીવાલમાં જોવા મળે છે.

સામાન્ય પિત્તનળી (common bile duct) નું મુખ કયા વાલ્વ (sphincter) દ્વારા સુરક્ષિત હોય છે?

પાચનમાર્ગની દિવાલનું કયું સ્તર પરિસંકોચન (peristalsis) માટે જવાબદાર છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. કુપદંતી (Thecodont) $I$. મનુષ્ય ચાર પ્રકારના દાંત ધરાવે છે
$Q$. દ્વિવારદંતી (Diphyodont) $II$. કાયમી દાંત દુધિયા દાંતનું સ્થાન લે છે
$R$. વિષમદંતી (Heterodont) $III$. માનવ દાંત જડબાના અસ્થિમાં ખૂંપેલા હોય છે

જઠરની આંતરિક દિવાલની લંબ સ્નાયુમય ગડીઓને ....... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo