નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(1)$ સાર્કોમિયર (Sarcomere)
$(2)$ એક્રોમિયન પ્રવર્ધ (Acromion process)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ સ્નાયુતંતુમાં,બે ક્રમિક $Z$-રેખાઓ વચ્ચેના વિસ્તારને સાર્કોમિયર કહેવામાં આવે છે. દરેક સાર્કોમિયરમાં એક $A$-બૅન્ડ અને બે અડધા $I$-બૅન્ડ હોય છે. તે સ્નાયુતંતુનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે.
$(2)$ અંસમેખલા (Pectoral girdle) નું સ્કંધાસ્થિ (Scapula) એક મોટું,ચપટું અને ત્રિકોણાકાર અસ્થિ છે. તેના પર આવેલા સપાટ અને વિસ્તૃત પ્રવર્ધને એક્રોમિયન પ્રવર્ધ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

સ્નાયુ તંતુઓમાં $ATP$ નું કાર્ય શું છે?

$G-actin$ પર સક્રિય સ્થાનોને ઢાંકતું ગ્લોબ્યુલર પ્રોટીન કયું છે?

$0^\circ C$ અને તેનાથી નીચેના તાપમાને સ્નાયુમાં શું થાય છે?

$\text{ATP}$ase ક્યાં આવેલું હોય છે $:-$

માયોફિબ્રિલ્સના કાળા પટ્ટાઓ (Black bands) ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo