નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ ટેસ્ટોસ્ટેરોન
$(2)$ ઋતુસ્ત્રાવ (Menstrual flow)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ ટેસ્ટોસ્ટેરોન એ મુખ્ય નર જાતીય અંતઃસ્ત્રાવ છે. તે નરમાં ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે.
$(2)$ ઋતુસ્ત્રાવ એટલે ગર્ભાશયના અંતઃસ્તર (endometrium) નું તૂટવું,જે રુધિરવાહિનીઓ અને અફલિત અંડકોષ સાથે યોનિમાર્ગ દ્વારા બહાર આવે છે. આ પ્રક્રિયા ત્યારે થાય છે જ્યારે અંડકોષનું ફલન થતું નથી.

Explore More

Similar Questions

સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતાનો અંત આશરે $45$ થી $50$ વર્ષની ઉંમરે થાય છે. આ પ્રક્રિયાને શું કહે છે?

માસિક ચક્ર દરમિયાન અંતઃસ્ત્રાવોનો ક્રમ શું છે?

માસિક ચક્રની શરૂઆતમાં શું થાય છે?

મેનોપોઝ (રજોનિવૃત્તિ) સમયે,કયા અંતઃસ્ત્રાવનું મૂત્રમાં ઉત્સર્જન વધે છે?

કૉલમ-$A$ ને કૉલમ-$B$ સાથે જોડો:
કૉલમ-$A$ કૉલમ-$B$
$A$. પુટકીય તબક્કો $i$. દ્વિતીય પૂર્વ અંડકોષનું મુક્ત થવું
$B$. લ્યુટિયલ તબક્કો $ii$. સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકા
$C$. ઋતુસ્ત્રાવ તબક્કો $iii$. કોર્પસ લ્યુટિયમનું નિર્માણ
$D$. અંડપાત તબક્કો $iv$. ગર્ભાશયના અંતઃસ્તરનું તૂટવું

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo