અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    મહાબીજાણુધાની (Megasporangium) - અંડક (Ovule)
  • B
    લઘુબીજાણુધાની (Microsporangium) - પરાગાશય (Anther)
  • C
    ભ્રૂણપુટ (Embryo sac) - માદા જન્યુજનક (Female gametophyte)
  • D
    નર જન્યુજનક (Male gametophyte) - પરાગવાહિની (Style)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં યુગ્મનજ (zygote) અર્ધીકરણ પામે છે?

કાકડી અને નાળિયેર એ ......... વનસ્પતિના ઉદાહરણો છે.

સપુષ્પી વનસ્પતિઓમાં ફલનની પ્રક્રિયામાં થતી ઘટનાઓનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો:
$(I)$ નરજન્યુઓનું અંડકોષ અને કેન્દ્રસ્થ કોષ તરફ વહન
$(II)$ પરાગનલિકાનું નિર્માણ
$(III)$ પરાગાશયનું સ્ફોટન
$(IV)$ પરાગરજનું અંકુરણ
$(V)$ કોષકેન્દ્રોનું જોડાણ (સંયુગ્મન અને ત્રિ-કીલન)
$(VI)$ નરજન્યુનો સહાયક કોષમાં પ્રવેશ
$(VII)$ સુસંગત પરાગરજનું પરાગાસન પર સ્થાપન

આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં $100$ સક્રિય મહાબીજાણુઓના સર્જન માટે કેટલા અર્ધીકરણની જરૂર પડે?

ક્રાયોપ્રીઝર્વેશન (Cryopreservation) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo