$4\%$ $NaOH$ ના જલીય દ્રાવણની ઘનતા $1.04\ g/mL$ છે,તો દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

  • A
    $1\ m$
  • B
    $< 1\ m$
  • C
    $> 1\ m$
  • D
    અનુમાન કરી શકાતું નથી

Explore More

Similar Questions

પાણીમાં ઇથેનોલનો મોલ અંશ $0.08$ છે. તેની મોલાલિટી કેટલી થાય?

જો પદાર્થ $A$ એ $B$ અને $C$ ના મિશ્રણના દ્રાવણમાં ઓગળે છે,જેમાં તેમના મોલની સંખ્યા અનુક્રમે $n_A, n_B$ અને $n_C$ છે,તો દ્રાવણમાં $C$ નો મોલ અંશ કેટલો થાય?

વજનથી ટકાવારી $( \% w/w )$ એટલે શું?

જો $5.85 \ g$ $NaCl$ (આણ્વીય દળ $58.5$) ને પાણીમાં ઓગાળીને દ્રાવણનું કદ $0.5 \ L$ કરવામાં આવે,તો દ્રાવણની મોલારિટી કેટલી થશે ($M$ માં)?

જો $KCl$ ના $5 \ M$ દ્રાવણની ઘનતા $1.26 \ g \ mL^{-1}$ હોય,તો દ્રાવણની મોલાલિટી શોધો. ($KCl$ નું આણ્વીય દળ $= 74.55 \ g \ mol^{-1}$) ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo