$CGS$ એકમ પદ્ધતિમાં લાકડાની ઘનતા $0.5 \; g/cm^3$ છે. $MKS$ એકમ પદ્ધતિમાં તેનું મૂલ્ય કેટલું થશે?

  • A
    $500$
  • B
    $5$
  • C
    $0.5$
  • D
    $5000$

Explore More

Similar Questions

બ્રિટિશ એકમ પદ્ધતિમાં પાવરનો એકમ જણાવો.

$SI$ પદ્ધતિના પૂરક એકમો જણાવો.

$1 \text{ MW} = \dots \text{ erg/s}$.

લંબાઈનો $SI$ એકમ 'મીટર' છે. ધારો કે આપણે લંબાઈનો એક નવો એકમ અપનાવીએ છીએ જે $x$ મીટર જેટલો છે. તો,નવા એકમના સંદર્ભમાં $1 \ m^2$ ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું થાય?

$a \times 10^{b}$ અભિવ્યક્તિમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo