ઉભયજીવી (Amphibia) વર્ગના લક્ષણોનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ નામ સૂચવે છે તેમ (Gr.,$Amphi$: બેવડું,$bios$: જીવન),ઉભયજીવીઓ જલીય તેમજ ભૂચર એમ બંને નિવાસસ્થાનોમાં રહી શકે છે.
$\rightarrow$ તેમનામાંના મોટાભાગના સજીવોમાં બે જોડ ઉપાંગો હોય છે.
$\rightarrow$ શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત હોય છે. કેટલાકમાં પૂંછડી હાજર હોઈ શકે છે.
$\rightarrow$ તેમની ત્વચા ભીની હોય છે અને તેના પર ભીંગડા હોતા નથી.
$\rightarrow$ આંખો પર પોપચાં હોય છે.
$\rightarrow$ કર્ણપટલ (tympanum) કાનનું પ્રતિનિધિત્વ કરે છે.
$\rightarrow$ પાચનમાર્ગ,મૂત્રજનનમાર્ગ અને પ્રજનનમાર્ગ એક સામાન્ય કોટરમાં ખુલે છે જેને અવસારણી (cloaca) કહે છે,જે બહારની તરફ ખુલે છે.
$\rightarrow$ શ્વસન ઝાલર,ફેફસાં અને ત્વચા દ્વારા થાય છે.
$\rightarrow$ હૃદય ત્રિખંડી હોય છે (બે કર્ણક અને એક ક્ષેપક).
$\rightarrow$ આ શીત રુધિરવાળા (અસમતાપી) પ્રાણીઓ છે.
$\rightarrow$ લિંગ અલગ-અલગ હોય છે,અને ફલન સામાન્ય રીતે બાહ્ય હોય છે. તેઓ અંડપ્રસવી છે અને પરોક્ષ વિકાસ દર્શાવે છે.

Explore More

Similar Questions

$Ambystoma$ શું દર્શાવે છે?

સીસીલીયન્સ (Caecilians) કયા ગોત્ર (order) માં આવે છે?

નખ વગરના પંચાંગુલિ (pentadactyl) ઉપાંગો ધરાવતું પ્રાણી કયા વર્ગમાં આવે છે?

કયા ઉભયજીવી પ્રાણીના જડબામાં દાંત હોતા નથી?

$Amphibia$ (ઉભયજીવી) વિશે કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo