નીચેનાની અસરનું વર્ણન કરો:
$(a)$ $H_2$ ઉમેરવાથી
$(b)$ $CH_3OH$ ઉમેરવાથી
$(c)$ $CO$ દૂર કરવાથી
$(d)$ $CH_3OH$ દૂર કરવાથી
પ્રક્રિયાના સંતુલન પર:
$2H_{2(g)} + CO_{(g)} \longleftrightarrow CH_3OH_{(g)}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) લે-શાટેલિયરના સિદ્ધાંત મુજબ,$H_2$ ઉમેરવાથી,પ્રક્રિયકોની સાંદ્રતા વધે છે,તેથી ઉમેરેલા $H_2$ નો વપરાશ કરવા માટે સંતુલન પુરોગામી દિશામાં ખસશે.
$(b)$ $CH_3OH$ ઉમેરવાથી,નીપજની સાંદ્રતા વધે છે,તેથી આ વધારાને દૂર કરવા માટે સંતુલન પ્રતિગામી દિશામાં ખસશે.
$(c)$ $CO$ દૂર કરવાથી,પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે,તેથી વધુ $CO$ ઉત્પન્ન કરવા માટે સંતુલન પ્રતિગામી દિશામાં ખસશે.
$(d)$ $CH_3OH$ દૂર કરવાથી,નીપજની સાંદ્રતા ઘટે છે,તેથી વધુ $CH_3OH$ ઉત્પન્ન કરવા માટે સંતુલન પુરોગામી દિશામાં ખસશે.

Explore More

Similar Questions

$ClF_3$ ના ઉષ્માક્ષેપક નિર્માણને સમીકરણ $Cl_{2(g)} + 3F_{2(g)} \rightleftharpoons 2ClF_{3(g)}$; $\Delta H = -329 \ kJ$ દ્વારા દર્શાવવામાં આવે છે. $Cl_2, F_2$ અને $ClF_3$ ના સંતુલિત મિશ્રણમાં નીચેનામાંથી શું $ClF_3$ ની માત્રામાં વધારો કરશે?

જ્યારે નીચેના દરેક સંતુલનને કદ વધારીને દબાણમાં ઘટાડો કરવામાં આવે ત્યારે પ્રક્રિયા નીપજોના મોલની સંખ્યા વધે છે,ઘટે છે કે સમાન રહે છે?
$(a) \quad PCl_{5(g)} \longleftrightarrow PCl_{3(g)} + Cl_{2(g)}$
$(b) \quad CaO_{(s)} + CO_{2(g)} \longleftrightarrow CaCO_{3(s)}$
$(c) \quad 3Fe_{(s)} + 4H_2O_{(g)} \longleftrightarrow Fe_3O_{4(s)} + 4H_{2(g)}$

સમઘટકીકરણ પ્રક્રિયા $cis-2-pentene \rightleftharpoons trans-2-pentene$ માટે $400 \ K$ તાપમાને પ્રમાણિત મુક્તઊર્જા ફેરફાર $-3.67 \ kJ/mol$ છે. જો પ્રક્રિયા પાત્રમાં વધુ $trans-2-pentene$ ઉમેરવામાં આવે તો ...........

એમોનિયાનું ઉત્પાદન મહત્તમ કરવા માટે જરૂરી શરતો જણાવો.

જ્યારે $NaNO_3$ ને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે $O_2$ મુક્ત થાય છે અને $NaNO_2$ બાકી રહે છે. સંતુલન સમયે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo