નીચેના દરેક સંયોજનો એરોમેટિક છે કે નહીં તે નક્કી કરો.

  • A
    $a, c, d, e, h$ એરોમેટિક છે અને $b, f, g$ એરોમેટિક નથી
  • B
    $b, e, f, g$ એરોમેટિક છે અને $a, c, d, h$ એરોમેટિક નથી
  • C
    $a, b, c, d$ એરોમેટિક છે અને $e, f, g, h$ એરોમેટિક નથી
  • D
    $a, c, d, e, h$ એરોમેટિક છે અને $b, f, g$ એરોમેટિક નથી

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજનું અનુમાન કરો:
બેન્ઝીન + એસિટિક એનહાઇડ્રાઇડ $\xrightarrow{AlCl_3}$ ?

નીચે દર્શાવેલ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા,મુખ્ય નીપજ ઓળખો:

સાયક્લોહેક્સિનમાં એક દ્વિબંધની હાઇડ્રોજીનેશન ઉષ્મા $28.6 \, kcal \, mol^{-1}$ છે અને બેન્ઝીનથી સાયક્લોહેક્ઝેનની હાઇડ્રોજીનેશન ઉષ્મા $50 \, kcal \, mol^{-1}$ છે. તો બેન્ઝિનની સંસ્પદન સ્થાયીકરણ ઉર્જા ...... $kcal \, mol^{-1}$ છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. નાઈટ્રેટિંગ મિશ્રણમાં,નાઈટ્રિક એસિડ એસિડ તરીકે ભાગ લે છે.
$II$. બેન્ઝીનના ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપનમાં $\sigma$-કોમ્પ્લેક્સ એ મધ્યવર્તી પદાર્થ છે.
$III$. બેન્ઝીનનું $n$-પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કરવાથી આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મળે છે.

એરોમેટિક અણુઓ નીચેનામાંથી શું ધરાવતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo