આપેલ પ્રક્રિયાઓની એન્થાલ્પીનો ઉપયોગ કરીને $H_2O_{2(l)}$ માટે સર્જન એન્થાલ્પી નક્કી કરો:
$N_2H_{4(l)} + 2H_2O_{2(l)} \to N_{2(g)} + 4H_2O_{(l)}$; $\Delta_r H_1^o = -818 \ kJ/mol$
$N_2H_{4(l)} + O_{2(g)} \to N_{2(g)} + 2H_2O_{(l)}$; $\Delta_r H_2^o = -622 \ kJ/mol$
$H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to H_2O_{(l)}$; $\Delta_r H_3^o = -285 \ kJ/mol$

  • A
    $-383 \ kJ/mol$
  • B
    $-187 \ kJ/mol$
  • C
    $-498 \ kJ/mol$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$H-H$ બંધ ઉર્જા $430 \ kJ \ mol^{-1}$ છે અને $Cl-Cl$ બંધ ઉર્જા $240 \ kJ \ mol^{-1}$ છે. $HCl$ ના નિર્માણ માટે $\Delta H = -90 \ kJ \ mol^{-1}$ છે. $H-Cl$ બંધ ઉર્જા આશરે કેટલી હશે?

જો $C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)}$,$\Delta H = -X$,અને $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow CO_{2(g)}$,$\Delta H = -Y$ હોય,તો $CO_{(g)}$ ના નિર્માણ માટે $\Delta_f H$ ની ગણતરી કરો.

કાર્બનનું $CO_2$ માં દહન થવાની ઉષ્મા $-393.5 \ kJ/mol$ છે. કાર્બન અને ઓક્સિજન વાયુમાંથી $35.2 \ g$ $CO_2$ બનતી વખતે મુક્ત થતી ઉષ્મા $..... \ kJ$ છે.

આપેલ આકૃતિ મુજબ,પ્રક્રિયા $A+B \rightarrow M+N$ માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં કેટલું થશે? ...... .

આપેલ છે: $2Zn + O_2 \rightarrow 2ZnO, \Delta G^o = -616 \, J$; $2Zn + S_2 \rightarrow 2ZnS, \Delta G^o = -293 \, J$; $S_2 + 2O_2 \rightarrow 2SO_2, \Delta G^o = -408 \, J$. પ્રક્રિયા $2ZnS + 3O_2 \rightarrow 2ZnO + 2SO_2$ માટે $\Delta G^o$ નું મૂલ્ય ....... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo