એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6 \ cm$ છે અને કેન્દ્રમાં તેની જાડાઈ $3 \ mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^8 \ m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$ છે.

  • A
    $15$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $10$

Explore More

Similar Questions

$m$ દળ અને $+e$ વીજભાર ધરાવતા એક પ્રાથમિક કણને $v$ વેગ સાથે $Ze$ વીજભાર ધરાવતા ખૂબ જ ભારે કણ તરફ ફેંકવામાં આવે છે,જ્યાં $Z > 0$ છે. આપાત કણનું સૌથી નજીકનું અંતર કેટલું હશે?

એક વિદ્યાર્થી સ્વિમર ન હોય તેની સંભાવના $1/5$ છે. તો $5$ માંથી $4$ વિદ્યાર્થીઓ સ્વિમર હોય તેની સંભાવના કેટલી?

$TiO_2$ ના દ્રાવણમાં સાંદ્ર $H_2SO_4$ ઉમેરીને એસિડિક બનાવ્યા બાદ તેમાં $H_2O_2$ ઉમેરતા બનતું નારંગી રંગનું સંયોજન કયું છે?

ચીઝ અને યોગર્ટ જેવી નીપજો કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે?

$SO_4^{2-}$ અને $Cl^-$ આયનોના મિશ્રણ ધરાવતા દ્રાવણમાંથી $SO_4^{2-}$ આયનોને અલગ કરવા માટે તમે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ કરશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo