લઘુબીજાણુજનન (microsporogenesis) અને ગુરુબીજાણુજનન (megasporogenesis) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ ઘટનાઓ દરમિયાન કયા પ્રકારનું કોષવિભાજન થાય છે? આ બંને ઘટનાઓના અંતે બનતી રચનાઓના નામ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
લઘુબીજાણુજનનગુરુબીજાણુજનન
$1$. આ પ્રક્રિયામાં લઘુબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે.$1$. આ પ્રક્રિયામાં અંડકાવરણના પ્રદેહ પ્રદેશમાં આવેલા ગુરુબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા ચાર ગુરુબીજાણુઓનું નિર્માણ થાય છે.
$2$. આ પ્રક્રિયા પરાગાશયની પરાગકોથળીમાં થાય છે.$2$. આ પ્રક્રિયા અંડકની અંદર થાય છે.

બંને ઘટનાઓ (લઘુબીજાણુજનન અને ગુરુબીજાણુજનન) માં અર્ધીકરણ (meiosis) અથવા ન્યૂનકારી વિભાજનની પ્રક્રિયા સામેલ છે,જેના પરિણામે દ્વિતીય માતૃકોષોમાંથી એકકીય કોષોનું નિર્માણ થાય છે.
લઘુબીજાણુજનનના અંતે દ્વિતીય લઘુબીજાણુ માતૃકોષ $(MMC)$ માંથી એકકીય લઘુબીજાણુઓ (પરાગરજ) બને છે.
ગુરુબીજાણુજનનના અંતે દ્વિતીય ગુરુબીજાણુ માતૃકોષ $(MMC)$ માંથી એકકીય ગુરુબીજાણુઓ બને છે.

Explore More

Similar Questions

અક્ષમ (Non-viable) બીજ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કયું જોડકું અસંગત છે?

Cycas અને આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજમાંથી નર જન્યુઓના નિર્માણ માટે થતા સમવિભાજનનો ગુણોત્તર અનુક્રમે કેટલો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ વનસ્પતિ સંવૃત (cleistogamous) પુષ્પો ઉત્પન્ન કરતી નથી?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ફલન પહેલાં)કોલમ-$II$ (ફલન પછી)
$P$. અંડક$I$. ફળ
$Q$. અંડકાવરણ$II$. ભ્રૂણ
$R$. બીજાશય$III$. બીજ
$S$. બીજાશયની દીવાલ$IV$. ફલાવરણ
$T$. યુગ્મનજ$V$. બીજાવરણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo