નીચેનાની પ્રવૃત્તિ (trend) વિશે ચર્ચા કરો:
$(i)$ સમૂહ $-2$ ના તત્વોના કાર્બોનેટની ઉષ્મીય સ્થિરતા.
$(ii)$ સમૂહ $-2$ ના તત્વોના ઓક્સાઇડની દ્રાવ્યતા અને સ્વભાવ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સમૂહમાં નીચે તરફ જતાં ઉષ્મીય સ્થિરતા વધે છે. ગરમ કરવા પર,આ કાર્બોનેટ વિઘટન પામીને $CO_{2}$ અને સમૂહ $-2$ ના સંબંધિત તત્વનો ઓક્સાઇડ આપે છે.
$BeCO_{3} < MgCO_{3} < CaCO_{3} < SrCO_{3} < BaCO_{3}$
$BeCO_{3}$ અસ્થિર છે અને તેને $CO_{2}$ ના વાતાવરણમાં સ્થિર રાખવામાં આવે છે.
$BeCO_{3} \rightleftharpoons BeO + CO_{2}$
$(ii)$ $BeO$ સિવાયના તમામ ઓક્સાઇડ બેઝિક અને આયનીય સ્વભાવના હોય છે,જ્યારે $BeO$ ઉભયગુણી (amphoteric) અને સહસંયોજક છે. જેમ કેશનનું કદ વધે છે તેમ ઓક્સાઇડની લેટિસ ઉર્જા ઘટે છે. સમૂહમાં નીચે તરફ જતાં બેઝિક સ્વભાવ વધે છે.
$BeO$ અને $MgO$ સિવાયના તમામ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે અને ઓગળતી વખતે મોટી માત્રામાં ગરમી ઉત્પન્ન કરે છે. $BeO$ અને $MgO$ તેમની ઉચ્ચ લેટિસ ઉર્જાને કારણે પાણીમાં અદ્રાવ્ય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ આવર્ત કોષ્ટકના $second$ સમૂહ અને $fifth$ આવર્તનું છે?

આલ્કલાઇન અર્થ મેટલ કાર્બોનેટ્સ $MgCO_3$,$CaCO_3$,$BaCO_3$ અને $SrCO_3$ ની ઉષ્મીય સ્થિરતા કયા ક્રમમાં ઘટે છે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ કેલ્શિયમ ઓક્સાઈડ સામાન્ય રીતે ....... તરીકે ઓળખાય છે.
$(2)$ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડનું દ્રાવણ (સસ્પેન્શન) ....... તરીકે ઓળખાય છે.
$(3)$ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડનું સામાન્ય નામ ....... છે.
$(4)$ કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઈડ્રેટનું સામાન્ય નામ ....... છે.

Difficult
View Solution

$1s^2, 2s^2 2p^6, 3s^2$ ઇલેક્ટ્રોનિક રચના ધરાવતું તત્વ કયું હશે?

બ્લીચિંગ પાવડરમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo