જન્મથી હાજર રોગોને . . . . . . કહેવામાં આવે છે.

  • A
    બિન-ચેપી રોગો
  • B
    જન્મજાત રોગો
  • C
    ઉપાર્જિત રોગો
  • D
    ચેપી રોગો

Explore More

Similar Questions

સ્વાસ્થ્યની 'સારી તરલ' (good humor) વિશેની પરિકલ્પના કઈ રીતે ખોટી પુરવાર થઈ?

ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ ......... છે.

રોગોને મુખ્યત્વે કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

કન્ઝક્ટીવાઇટિસ (આંખ આવવી) રોગ ફેલાવતો વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હવા દ્વારા ફેલાય છે. તેથી,કન્ઝક્ટીવાઇટિસ એ:

આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(P)$ પર્ટુસીસ$(i)$ વાઈરસ
$(Q)$ ડેન્ગ્યુ$(ii)$ પ્રજીવ
$(R)$ એમીબીઆસીસ$(iii)$ કૃમિ
$(S)$ ફીલારીઆસીસ$(iv)$ જીવાણુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo