નીચેના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો: વિભાજક ઉત્સર્ગિકા (Septal nephridium) અને કંઠનાલીય ઉત્સર્ગિકા (Pharyngeal nephridium).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
વિભાજક ઉત્સર્ગિકા (Septal nephridium)કંઠનાલીય ઉત્સર્ગિકા (Pharyngeal nephridium)
તેઓ $15$ મા ખંડની પાછળના આંતરખંડીય પટલની બંને બાજુએ હાજર હોય છે. તેઓ આંતરડામાં ખુલે છે.તેઓ $4$ થા,$5$ મા અને $6$ ઠા ખંડમાં ત્રણ જોડના સમૂહ (tufts) તરીકે હાજર હોય છે.

Explore More

Similar Questions

$Pheretima \text{ } posthuma$ નો સૌથી મહત્વનો ઉપયોગ કયો છે?

અળસિયાનું આયુષ્ય કેટલું હોય છે?

અળસિયામાં આંત્રવલન (typhlosole) કયા ખંડથી શરૂ થાય છે?

અળસિયામાં ઉત્સર્ગિકાઓ (nephridia) સમજાવો.

$Pheretima$ $posthuma$ (અળસિયું) નીચેનામાંથી કઈ રીતે ખૂબ ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo