ટેરિડોફાઇટ્સમાં પ્રભાવી અવસ્થા કઈ છે?

  • A
    એકકીય (Haploid)
  • B
    જન્યુજનક (Gametophytic)
  • C
    દ્વિતીય (Diploid)
  • D
    ત્રિતીય (Triploid)

Explore More

Similar Questions

બીજસ્થિતિ (seed habit) નો પ્રથમ ઉદ્દવિકાસ નીચેનામાંથી શેમાં થયો હતો?

Difficult
View Solution

નીચેના કોલમ જોડો $:-$
કોલમ-$I$કોલમ-$II$
$A$. સાયલોપ્સીડા (Psilopsida)$i$. ડ્રાયોપ્ટેરીસ (Dryopteris)
$B$. લાયકોપ્સીડા (Lycopsida)$ii$. ઇક્વિસેટમ (Equisetum)
$C$. સ્ફેનોપ્સીડા (Sphenopsida)$iii$. સેલાજીનેલા (Selaginella)
$D$. ટેરોપ્સીડા (Pteropsida)$iv$. સાયલોટમ (Psilotum)

ફલન કર્યા વગર જન્યુજનક (પ્રસુકાય) માંથી બીજાણુજનક (હંસરાજ) નું નિર્માણ થવાની પ્રક્રિયાને .......... કહે છે.

$A$: સ્પાઈક મોસની કેટલીક પ્રજાતિઓ દ્વારા બીજનું નિર્માણ થાય છે.
$R$: સ્પાઈક મોસની આ પ્રજાતિઓ દ્વારા બીજ ધારણ કરવાની તમામ શરતો પૂર્ણ થાય છે.

$Selaginella$ ના પ્રકાંડમાં ટ્રેબેક્યુલી (Trabeculae) શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo