Dow's process નો મુખ્ય હેતુ શું છે?

  • A
    કોપરના શુદ્ધિકરણનો સમાવેશ થાય છે
  • B
    મેગ્નેશિયમના નિષ્કર્ષણનો સમાવેશ થાય છે
  • C
    નીપજ તરીકે મેટલ ક્લોરાઈડ આપે છે
  • D
    નીપજ તરીકે શુદ્ધ ધાતુ આપે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

આલ્કલી ધાતુ તત્વો (સમૂહ $I$) ના રાસાયણિક ગુણધર્મો સમજાવો.

જ્યારે $Zn$ ની પ્રક્રિયા $NaOH$ ના વધારા સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

આલ્કલી ધાતુઓ માટે વપરાતો 'આલ્કલી' શબ્દ શું સૂચવે છે?

જો કોઇ તત્વનો પરમાણ્વિય ક્રમાંક $37$ હોય,તો તે તત્વનો વિભાગ અને સમૂહ અનુક્રમે ...... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo