તે સુરેખ સમીકરણનો આલેખ દોરો જેના ઉકેલો એવા બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે છે જેમના યામોનો સરવાળો $10$ એકમ હોય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એક સુરેખ સમીકરણ જેના ઉકેલો એવા બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે છે જેમના યામોનો સરવાળો $10$ એકમ હોય,તે $x+y=10$ છે.
જ્યારે $x=0$ હોય,ત્યારે $y=10$ અને જ્યારે $x=10$ હોય,ત્યારે $y=0$ મળે છે.
હવે,આ બે બિંદુઓ $(0, 10)$ અને $(10, 0)$ ને આલેખપત્ર પર દર્શાવો અને તેમને જોડીને એક સીધી રેખા મેળવો.
$x+y=10$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સીધી રેખા છે.

Explore More

Similar Questions

જો $(2, -3)$ એ સમીકરણ $3x + ky = 18$ નો ઉકેલ હોય,તો $k$ ની કિંમત શોધો.

જો $(3, 2)$ એ $5x - ay = 7$ નો એક ઉકેલ હોય,તો $a = \dots$

નીચેનાને બે ચલવાળા સમીકરણ તરીકે લખો:
$3y = -11$

સમીકરણ $ax + by + c = 0$ ના ધન ઉકેલો હંમેશા કયા ચરણમાં આવેલા હોય છે?

બે ચલ ધરાવતું સમીકરણ $x=7$ ને કેવી રીતે લખી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo