રુધિર ચઢાવતી વખતે,એક સોય નસમાં દાખલ કરવામાં આવે છે જ્યાં ગેજ દબાણ $2000\,Pa$ છે. લોહીના પાત્રને કેટલી ઊંચાઈએ રાખવું જોઈએ જેથી લોહી નસમાં પ્રવેશી શકે ($,m$ માં)? (લોહીની ઘનતા $= 1.06 \times 10^3\,kg/m^3$ અને $g = 9.8\,m/s^2$ લો).

  • A
    $0.192$
  • B
    $0.182$
  • C
    $0.172$
  • D
    $0.162$

Explore More

Similar Questions

વાતાવરણીય દબાણ માપવા માટે ટોરીસેલીના પ્રયોગનું વર્ણન કરો.

એક બેરોમીટર ટ્યુબ $75 \,cm$ $Hg$ નું વાંચન આપે છે. જો ટ્યુબને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ધીમે ધીમે નમાવવામાં આવે,અને તેનો ખુલ્લો છેડો મર્ક્યુરીના પાત્રમાં જ રહે,તો બેરોમીટર ટ્યુબમાં મર્ક્યુરીના સ્તંભની લંબાઈ $cm$ માં શોધો.

વાતાવરણીય દબાણ માપતા બે સાધનોના નામ જણાવો.

પાણીની સપાટીથી $20 \, m$ નીચે તરવૈયા પર લાગતું દબાણ $atm$ માં કેટલું હશે?

તળાવની અડધી ઊંડાઈએ દબાણ તળિયાના દબાણ કરતાં $2/3$ ગણું છે. તો તળાવની ઊંડાઈ $m$ માં કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo