વાવાઝોડા દરમિયાન,$21 \,m$ ઊંચું એક ઝાડ તૂટી જાય છે પરંતુ તૂટેલો ભાગ થડ સાથે જોડાયેલો રહે છે અને જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. ઝાડ જમીનથી કેટલી ઊંચાઈએથી તૂટ્યું હશે? ($m$ માં)

  • A
    $13$
  • B
    $16$
  • C
    $3$
  • D
    $7$

Explore More

Similar Questions

એક બહુમાળી ઇમારતના પાયાથી $50 \ m$ દૂર આવેલા એક બિંદુથી,પ્રથમ માળનો ઉત્સેધકોણ $30^{\circ}$ અને પંદરમા માળનો ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. તો પ્રથમ માળ અને પંદરમા માળ વચ્ચેનું અંતર કેટલું હશે? ($m$ માં)

Difficult
View Solution

$\frac{1}{\sqrt{3}}$ ની આશરે કિંમત $2$ દશાંશ સ્થળ સુધી ......... છે.

ટાવરના પાયાથી $20\, m$ દૂર આવેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ માલૂમ પડે છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ($, m$ માં)

જમીન પર સીધું ઊભેલું $15\ m$ ઊંચું નીલગિરીનું ઝાડ જમીનથી $5\ m$ ની ઊંચાઈએથી તૂટી જાય છે. તૂટેલો ભાગ એવી રીતે વળે છે કે ઝાડની ટોચ જમીનને સ્પર્શે છે. ઝાડના તૂટેલા ભાગ દ્વારા જમીન સાથે બનતો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

એક ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા,ઇમારતથી $10 \, m$ દૂર ઉભેલા એક માણસનો અવસેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. ઇમારતની ઊંચાઈ શોધો (મીટરમાં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo