ડિસ્ચાર્જિંગ દરમિયાન,લેડ એક્યુમ્યુલેટરમાં કેથોડ પર થતો ફેરફાર શું છે?

  • A
    $Pb_{(s)}$ નું $Pb^{2+}_{(aq.)}$ માં ઓક્સિડેશન થાય છે
  • B
    $Pb^{2+}_{(aq.)}$ નું $PbO_{2_{(s)}}$ માં ઓક્સિડેશન થાય છે
  • C
    $PbO_{2_{(s)}}$ નું $Pb^{2+}_{(aq.)}$ માં રિડક્શન થાય છે
  • D
    $Pb^{2+}_{(aq.)}$ નું $Pb_{(s)}$ માં રિડક્શન થાય છે

Explore More

Similar Questions

કોષ પ્રક્રિયા માટે $\Delta_r G^o$ ની ગણતરી કરો:
$Zn_{(s)} + Cu^{2+}_{(aq)} \to Zn^{2+}_{(aq)} + Cu_{(s)}$
આપેલ છે: $E^o_{Cu^{2+}/Cu} = 0.34 \, V, E^o_{Zn^{2+}/Zn} = -0.76 \, V$

પ્રક્રિયા $\frac{4}{3} Al + O_2 \to \frac{2}{3} Al_2O_3$,$\Delta G = -827 \ kJ \ mol^{-1}$ of $O_2$ પરથી મળતી માહિતીના આધારે,$Al_2O_3$ ના વિદ્યુતવિભાજન માટે જરૂરી લઘુત્તમ emf $............... \ V$ છે.

એનોડ પર $......$ અને કૅથોડ પર $......$ પ્રક્રિયા થાય છે.

વિદ્યુત-રાસાયણિક શ્રેણી (electrochemical series) વિશે શું ખોટું કહેવામાં આવ્યું છે?

સાચું $(T)$ અથવા ખોટું $(F)$ નક્કી કરો :
$1.$ નિકલ-કેડમિયમ સેલનું આયુષ્ય લેડ સ્ટોરેજ સેલ કરતા ઓછું હોય છે.
$2.$ ડ્રાય સેલ એ સેકન્ડરી સેલ છે જ્યારે નિકલ-કેડમિયમ સેલ એ પ્રાયમરી સેલ છે.
$3.$ ડ્રાય સેલ અને નિકલ-કેડમિયમ સેલ બંને પ્રાયમરી સેલ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo