મિથેનોજેન્સ (Methanogens) સૌથી વધુ ક્યાં જોવા મળે છે?

  • A
    સલ્ફર ખડક
  • B
    ઢોરવાડો (Cattle yard)
  • C
    પ્રદૂષિત નદી
  • D
    ગરમ પાણીના ઝરા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે,જે નિશ્ચિત કોષદીવાલ વગરના છે,વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માટે રોગકારક છે અને ઓક્સિજન વગર જીવી શકે છે?

વિધાન: બેક્ટેરિયાના ત્રણ મૂળભૂત આકારો હોય છે,એટલે કે,ગોળાકાર,દંડાકાર,સર્પાકાર.
કારણ: કોકસ (Cocci) અને બેસિલસ (Bacilli) ચોક્કસ લંબાઈના સમૂહ અથવા સાંકળ બનાવી શકે છે.

$Mycoplasma$ માં પ્રાથમિક કોષકાય (elementary cell body) કયું કાર્ય કરે છે?

નીચેનામાંથી કયા સજીવોના કોષોમાં કોષદીવાલનો અભાવ હોય છે?

$Eubacteria$ (યુબેક્ટેરિયા) માટે સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo