ભ્રૂણપુટના વિકાસ દરમિયાન,મહાબીજાણુ માતૃકોષ અનુક્રમે . . . . . . અર્ધીકરણ અને . . . . . . સમભાજન પામે છે.

  • A
    $1$,$3$
  • B
    $3$,$1$
  • C
    $1$,$4$
  • D
    $4$,$1$

Explore More

Similar Questions

એકસ્ત્રીકેસરી (monocarpellary) સ્ત્રીકેસરચક્રમાં કેટલા સ્ત્રીકેસર હોય છે?

આવૃત બીજધારીમાં જો એકકીય રંગસૂત્રની સંખ્યા $12$ હોય,તો અંડકાવરણ અને સહાયકકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

સામાન્ય રીતે,આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપુટ . . . . . . હોય છે.

સ્ત્રીકેસરચક્રમાં તલસ્થ ભાગથી અગ્ર ભાગ સુધીના વિસ્તારનો સાચો ક્રમ જણાવો.

ભ્રૂણપુટ (Embryo sac) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo