બેન્ઝીનમાં દરેક કાર્બન પરમાણુ કઈ સંકરણ અવસ્થામાં હોય છે?

  • A
    $sp^3$
  • B
    $sp^2$
  • C
    $sp$
  • D
    $s^3p$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $X$ શું છે?
$\text{બેન્ઝિન} + CH_3CH_2CH_2Cl \xrightarrow{AlCl_3} (X)$

Difficult
View Solution

બેન્ઝીનના હેલોજનેશનને ક્લોરિનેશનના ઉદાહરણ સાથે સમજાવો.

$KMnO_4$ સાથે ઓક્સિડેશન કરવાથી ઝાયલીન શું આપે છે?

Difficult
View Solution

નાઈટ્રોબેન્ઝીન સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણનો ઉપયોગ કરીને બેન્ઝીનમાંથી બનાવી શકાય છે. નાઈટ્રેટિંગ મિશ્રણમાં,$HNO_3$ એ શેના તરીકે કાર્ય કરે છે?

સાયક્લોહેક્સિનમાં એક દ્વિબંધની હાઇડ્રોજીનેશન ઉષ્મા $28.6 \, kcal \, mol^{-1}$ છે અને બેન્ઝીનથી સાયક્લોહેક્ઝેનની હાઇડ્રોજીનેશન ઉષ્મા $50 \, kcal \, mol^{-1}$ છે. તો બેન્ઝિનની સંસ્પદન સ્થાયીકરણ ઉર્જા ...... $kcal \, mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo