દરેક હિમોગ્લોબિન અણુ મહત્તમ કેટલા અણુઓનું વહન કરી શકે છે?

  • A
    $O_{2}$ ના બે અણુઓ
  • B
    $O_{2}$ ના ત્રણ અણુઓ
  • C
    $O_{2}$ ના ચાર અણુઓ
  • D
    $O_{2}$ નો એક અણુ

Explore More

Similar Questions

$CO$ એ $CO_2$ કરતા વધુ ઝેરી છે કારણ કે:

મનુષ્યોમાં $RBCs$ (રક્તકણો) વિશે શું સાચું છે?

પેશીઓમાં કાર્બોમિનો હીમોગ્લોબિનના નિર્માણ માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે?

$A = CO_2$ મુખ્યત્વે $HCO_3^-$ આયનો તરીકે રુધિરરસ (plasma) માં વહન પામે છે.
$R =$ કાર્બોનિક એનહાઈડ્રેઝ $HCO_3^-$ આયનોના નિર્માણને ઉદ્દીપ્ત કરે છે.

$O_{2}$ વિયોજન વક્રની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo