${}^{235}U$ ના દરેક ન્યુક્લિયર વિખંડનથી $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થાય છે. જો રિએક્ટર $1 \text{ MW}$ પાવર ઉત્પન્ન કરતું હોય,તો રિએક્ટરમાં વિખંડનનો દર કેટલો હશે?

  • A
    $3.125 \times 10^{16}$
  • B
    $3.125 \times 10^{10}$
  • C
    $3.125 \times 10^8$
  • D
    $3.125 \times 10^6$

Explore More

Similar Questions

એક સામાન્ય ન્યુક્લિયર ફ્યુઝન (સંલયન) પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા આશરે..........$MeV$ હોય છે.

જો તારાના ગર્ભમાં રહેલા તમામ હિલિયમનું ઓક્સિજનમાં રૂપાંતરણ થાય,તો પ્રતિ ઓક્સિજન ન્યુક્લિયસ મુક્ત થતી ઊર્જા...........$MeV$ છે?
[$He$ નું દળ $= 4.0026 \, a.m.u., O$ નું દળ $= 15.9994 \, a.m.u.$]

ન્યુક્લિયર રિએક્ટરમાં ભારે પાણીનો ઉપયોગ મોડરેટર તરીકે થાય છે કારણ કે

એટોમિક રીએક્ટર અને પરમાણુ બોમ્બમાં પ્રતિ વિખંડન દરમિયાન ન્યુટ્રોનનો ગુણાકાર ગુણાંક $(r)$ અનુક્રમે કેટલો હોય છે?

યુરેનિયમનું એક ન્યુક્લિયસ સ્થિર અવસ્થામાં થોરિયમ અને હિલિયમના ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo