પૃથ્વીનું દળ એક ગ્રહ કરતાં $8$ ગણું અને ત્રિજ્યા $2$ ગણી છે. જો પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ $11.2 \ km/s$ હોય,તો ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ $km/s$ માં કેટલો હશે?

  • A
    $11.2$
  • B
    $5.6$
  • C
    $2.8$
  • D
    $8.4$

Explore More

Similar Questions

એક છોકરો ગ્રહની સપાટી પર $h$ ઊંચાઈ સુધી કૂદી શકે છે. જો ગ્રહની ઘનતા $d$ હોય,તો તેની ત્રિજ્યા $R$ કેટલી હોવી જોઈએ જેથી તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળમાંથી છટકી શકે?

Difficult
View Solution

પૃથ્વીની સપાટી પર એક પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2 \; km/s$ છે. એક પદાર્થને આ ઝડપ કરતા ત્રણ ગણી ઝડપે ફેંકવામાં આવે છે. પૃથ્વીથી ખૂબ દૂર ગયા પછી તે પદાર્થની ઝડપ ($km/s$ માં) કેટલી હશે? સૂર્ય અને અન્ય ગ્રહોની હાજરીને અવગણો.

જો $1\text{ kg}$ દળ ધરાવતો પદાર્થ અનંત અંતરેથી પૃથ્વી પર પડે, તો પૃથ્વીની સપાટી પર પહોંચતા તે વેગ $(v)$ અને ગતિઊર્જા $(k)$ પ્રાપ્ત કરે છે. $v$ અને $k$ ના મૂલ્યો અનુક્રમે . . . . . . છે. (પૃથ્વીની ત્રિજ્યા $6400\text{ km}$ અને $g = 9.8\text{ m/s}^2$ લો)

જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ હોય અને $r$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો પદાર્થ માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળવા માટેનો નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

$500 \, kg$ ના પદાર્થને પૃથ્વી પરથી પલાયન કરાવવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? $[g = 9.8 \, m/s^2$,પૃથ્વીની ત્રિજ્યા $R = 6.4 \times 10^6 \, m]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo