$r$ ત્રિજ્યા અને $q$ સમાન વિદ્યુતભાર ધરાવતા આઠ નાના ટીપાં ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાં અને નાના ટીપાંના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $8:1$
  • B
    $4:1$
  • C
    $2:1$
  • D
    $1:8$

Explore More

Similar Questions

$Q$ વીજભાર અને $m$ દળ ધરાવતો એક કણ સ્થિર સ્થિતિમાંથી $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાંથી પસાર થાય છે. કણનું અંતિમ વેગમાન કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ વિદ્યુતભારીત સમકેન્દ્રીય અવાહક કવચો આપેલા છે. બિંદુ $A$ પર સ્થિતિમાન શોધો.

$q$ જેટલો બિંદુવત વિદ્યુતભાર $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર રાખેલ છે. $B$ અને $C$ વર્તુળના પરિઘ પરના બે બિંદુઓ છે અને $A$ વર્તુળની બહારનું એક બિંદુ છે. જો $W_{AB}$ એ વિદ્યુતક્ષેત્ર દ્વારા $q_0$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી લઈ જવા માટે કરેલું કાર્ય દર્શાવતું હોય અને $W_{AC}$ એ $A$ થી $C$ સુધી લઈ જવા માટે કરેલું કાર્ય દર્શાવતું હોય,તો:

$x$-અક્ષ પર $x = -a$ અને $x = +a$ પર બે સમાન બિંદુવત વિદ્યુતભારો સ્થિર છે. ઉગમબિંદુ પર બીજો એક બિંદુવત વિદ્યુતભાર $Q$ મૂકવામાં આવે છે. જ્યારે $Q$ ને $x$-અક્ષ પર $x$ જેટલા નાના અંતરે સ્થાનાંતરિત કરવામાં આવે,ત્યારે તેની વિદ્યુત સ્થિતિઊર્જામાં થતો ફેરફાર આશરે કોના સમપ્રમાણમાં હોય છે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળાને $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે આપવામાં આવે છે. ગોળાના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે કેટલા હશે? [$\epsilon_0 =$ શૂન્યાવકાશની પરમિટિવિટી]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo