કોઈ જગ્યાએ વિદ્યુતક્ષેત્ર $\overrightarrow E = E_0 \widehat i \, V/m$ દ્વારા આપવામાં આવે છે. $+q_0$ વિદ્યુતભાર ધરાવતો એક કણ બિંદુ $A(0, a)$ થી $B(a, 0)$ સુધી વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ ગતિ દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા થયેલ કાર્ય શોધો.

  • A
    $\sqrt 2 q_0 a E_0$
  • B
    $\frac{q_0 a E_0}{\sqrt 2}$
  • C
    $q_0 a E_0$
  • D
    $2 q_0 E_0 a$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું હશે?

આપેલ આકૃતિમાં બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

જો $y=\tan ^{-1}\left(\frac{\sqrt{1+a^2 x^2}-1}{a x}\right)$ હોય,તો $\left(1+a^2 x^2\right) y^{\prime \prime}+2 a^2 x y^{\prime}$ ની કિંમત શોધો.

આકૃતિમાં દર્શાવેલ લોજિક ગેટ્સના સંયોજન માટે,સમતુલ્ય લોજિક ગેટ કયો છે?

જો $\sin ^{-1}\left(\frac{3}{x}\right)+\sin ^{-1}\left(\frac{4}{x}\right)=\frac{\pi}{2}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo