$NaCl$ ના સાંદ્ર જલીય દ્રાવણનું ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ વડે વિદ્યુતવિભાજન કરવાથી એનોડ અને કેથોડ પર અનુક્રમે શું પરિણામ મળે છે?

  • A
    $Cl_2$ અને $H_2$
  • B
    $O_2$ અને $Na$
  • C
    $O_2$ અને $H_2$
  • D
    $Cl_2$ અને $Na$

Explore More

Similar Questions

$NaOH$ ની બનાવટ દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે?

બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $1 \ A$ વિદ્યુતપ્રવાહ $CuSO_4$ ના દ્રાવણમાંથી $10 \ s$ માટે પસાર કરવામાં આવે,તો કેથોડ પર જમા થતા કોપર આયનોની સંખ્યા આશરે કેટલી હશે?

જલીય $Na_2SO_4$ ના વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર શું ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતવિભાજ્ય (electrolyte) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo