જલીય $HCl$ દ્રાવણના વિદ્યુતવિભાજનથી શું ઉત્પન્ન થાય છે?

  • A
    એનોડ પર $H_2$ વાયુ
  • B
    કેથોડ પર $H_2$ વાયુ
  • C
    કેથોડ પર $Cl_2$ વાયુ
  • D
    એનોડ પર $Cl_2$ અને $O_2$ બંને વાયુઓ

Explore More

Similar Questions

પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ વચ્ચે મંદ $H_2SO_4$ ના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરતા,એનોડ પર કયો વાયુ મુક્ત થાય છે?

જો વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી કેથોડ પર $H_2$ અને એનોડ પર $Cl_2$ મુક્ત થાય,તો તે દ્રાવણ કયું છે?

જો $Cu$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $CuSO_4$ દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે, તો એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

$Na_2SO_4$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન $3 \ A$ નો પ્રવાહ $10 \ min$ માટે પસાર કરીને કરવામાં આવ્યું હતું. કોષના એનોડ પર $STP$ એ વાયુનું કદ $(L)$ આશરે કેટલું હશે?

જો $0.50 \ L$ ના $0.60 \ M$ $SnSO_4$ દ્રાવણનું $4.60 \ A$ પ્રવાહનો ઉપયોગ કરીને $30.0 \ min$ માટે નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ વડે વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો દ્રાવણમાં બાકી રહેલા $Sn^{2+}$ ની અંતિમ સાંદ્રતા કેટલી હશે? ($Sn$ નો પરમાણુભાર $= 119$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo