વિદ્યુતચુંબકીય સિદ્ધાંત સૂચવે છે કે પ્રકાશ શેનો બનેલો છે?

  • A
    માત્ર ચુંબકીય સદિશ
  • B
    માત્ર વિદ્યુત સદિશ
  • C
    એકબીજાને લંબ વિદ્યુત અને ચુંબકીય સદિશો
  • D
    સમાંતર વિદ્યુત અને ચુંબકીય સદિશો

Explore More

Similar Questions

$1 \times 10^{14} \, Hz$ ની આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $z$-અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $4 \, V/m$ છે. જો $\varepsilon_0 = 8.8 \times 10^{-12} \, C^2/N \cdot m^2$ હોય,તો વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે?

દર્શાવો કે શૂન્યાવકાશમાં રાખેલી સપાટી પર $I$ તીવ્રતા ધરાવતા $EM$ તરંગ દ્વારા લાગતું વિકિરણ દબાણ $\frac{I}{c}$ છે.

વિદ્યુતચુંબકીય તરંગોના લાક્ષણિકતાઓ લખો.

શૂન્યાવકાશમાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગને $E = E_0 \sin(kx - \omega t)$ અને $B = B_0 \sin(kx - \omega t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

વિદ્યુતચુંબકીય તરંગમાં કોનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo