$2\,\text{MHz}$ થી $30\,\text{MHz}$ આવૃત્તિ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રસારણ શેના દ્વારા થાય છે?

  • A
    ગ્રાઉન્ડ વેવ પ્રસારણ
  • B
    સ્કાય વેવ પ્રસારણ
  • C
    માઇક્રોવેવ પ્રસારણ
  • D
    સેટેલાઇટ કમ્યુનિકેશન

Explore More

Similar Questions

જો શૂન્યાવકાશમાં હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રના ભાગનો કંપવિસ્તાર $270 \ nT$ હોય,તો તરંગના વિદ્યુત ક્ષેત્રના ભાગનો કંપવિસ્તાર કેટલો હશે ($NC^{-1}$ માં)?

સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $\vec B = B_0 \sin(kx + \omega t) \hat j \ T$ દ્વારા આપવામાં આવે છે. તો તેના અનુરૂપ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું હશે? (જ્યાં $c$ એ પ્રકાશની ઝડપ છે.)

$2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક અને $50$ સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી ધરાવતા માધ્યમમાં એક તરંગ પ્રસરણ પામે છે. આવા માધ્યમનો તરંગ ઈમ્પીડન્સ (wave impedance) .....$ \Omega$ છે.

$3\; m$ ના અંતરે $100\; W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની ગણતરી કરો. ધારો કે બલ્બની કાર્યક્ષમતા $2.5\%$ છે અને તે બિંદુવત ઉદગમ છે.

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં $U_E$ અને $U_B$ અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા છે,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo