ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઋણ ચિહ્ન સાથે) ક્લોરિન કરતા ઓછી હોય છે,તેનું કારણ શું છે?

  • A
    ફ્લોરિનની ઊંચી આયનીકરણ એન્થાલ્પી
  • B
    ક્લોરિન પરમાણુનું નાનું કદ
  • C
    ફ્લોરિન પરમાણુનું નાનું કદ
  • D
    ફ્લોરિનની $2p$ કક્ષકનું મોટું કદ

Explore More

Similar Questions

$Be$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) કોના જેવી છે :-

${O^{2-}}$ આયનનું સર્જન પ્રથમ ઉષ્માક્ષેપક અને ત્યારબાદ ઉષ્માશોષક હોય છે,જે નીચે મુજબની પ્રક્રિયાઓ દ્વારા દર્શાવેલ છે:
$O_{(g)} + e^- \to O^-_{(g)}; \Delta H^o = -142 \ kJ \ mol^{-1}$
$O^-_{(g)} + e^- \to O^{2-}_{(g)}; \Delta H^o = 844 \ kJ \ mol^{-1}$
આ થવાનું કારણ શું છે?

ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતા ઓછી ઋણ કેમ હોય છે તે સમજાવો.

$Cl, Br$ અને $I$ માટે ઇલેક્ટ્રોનબંધુતાનો વધતો ક્રમ ..... છે.

ઇલેક્ટ્રોન એફિનિટીનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo