બાષ્પશીલ ધાતુ સમૂહના છેલ્લા તત્વની ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

  • A
    $[Rn] \ 5f^{14} \ 6d^{10} \ 7s^2$
  • B
    $[Xe] \ 4f^{14} \ 5d^{10} \ 6s^2$
  • C
    $[Rn] \ 5f^{14} \ 6d^1 \ 7s^2$
  • D
    $[Xe] \ 4f^{14} \ 5d^1 \ 6s^2$

Explore More

Similar Questions

એક તત્વ $M^{3+}$ સ્વરૂપમાં છે. તેની ઇલેક્ટ્રોનિક રચના $[Ar]3d^1$ છે. આ આયન કયું છે?

જો ટાઇટેનિયમનું સંયોજન $1.73 \, B.M.$ ની ચુંબકીય ચાકમાત્રા દર્શાવતું હોય,તો સંયોજનમાં $Ti$ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે?

ધાતુની સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા માત્ર તેના ઓક્સાઈડ અથવા ફ્લોરાઈડમાં જ કેમ જોવા મળે છે?

કઈ આયનોની જોડી રંગહીન છે?

$Zr$ અને $Hf$ તત્વોની જોડી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo