ફોટોસિસ્ટમ $II$ ના ઉત્તેજિત ક્લોરોફિલ અણુમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન સૌપ્રથમ કોના દ્વારા સ્વીકારવામાં આવે છે?

  • A
    ક્વિનોન
  • B
    ફેરેડોક્સિન
  • C
    સાયટોક્રોમ $b$
  • D
    સાયટોક્રોમ $f$

Explore More

Similar Questions

એક ચોક્કસ પરમાણુના ઉર્જા સ્તરો $A, B, C$ એ ઉર્જાના વધતા મૂલ્યોને અનુરૂપ છે, એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2, \lambda_3$ એ અનુક્રમે $C \to B$, $B \to A$ અને $C \to A$ સંક્રમણને અનુરૂપ વિકિરણની તરંગલંબાઇ હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$q$ વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો $L$ લંબાઈની દોરી વડે બે સમાંતર પ્લેટોની વચ્ચે લટકાવેલ છે. લોલકનો આવર્તકાળ $T_0$ છે. જ્યારે કેપેસિટરને વિદ્યુતભારીત કરવામાં આવે છે,ત્યારે આવર્તકાળ બદલાઈને $T$ થાય છે. તો $T/T_0$ ગુણોત્તર કોના બરાબર છે?

કણ $A$ પરનો વીજભાર $+q$ છે અને કણ $B$ પરનો વીજભાર $+4q$ છે,અને બંનેનું દળ $m$ સમાન છે. જ્યારે તેમને સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,ત્યારે તેમની ઝડપનો ગુણોત્તર $V_A : V_B$ કેટલો થશે?

$0.140 \ nm$ તરંગલંબાઈ ધરાવતા $X$-કિરણો કાર્બનના બ્લોક પરથી પ્રકીર્ણન પામે છે. $90^{\circ}$ ના ખૂણે પ્રકીર્ણન પામતા $X$-કિરણોની તરંગલંબાઈ કેટલી હશે ($nm$ માં)?

$\sin 120^{\circ} \cos 150^{\circ} - \cos 240^{\circ} \sin 330^{\circ}$ ની કિંમત શોધો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo