કાર્બન-કાર્બન દ્વિબંધ પર ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયામાં વધુ સ્થાયી કાર્બોકેટાયન મધ્યવર્તી તરીકે બને છે. આ વિધાનને શું કહેવામાં આવે છે?

  • A
    સેિત્ઝેફનો નિયમ
  • B
    બેયરની અસર
  • C
    માર્કોવનીકોવનો નિયમ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે આલ્કીનની પ્રક્રિયા ઠંડા અને મંદ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ $(KMnO_4)$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

પેરોક્સાઈડ ઉદ્દીપકની હાજરીમાં $HI$ નો ઉમેરો એન્ટી-માર્કોવનીકોવના નિયમનું પાલન કરતું નથી કારણ કે

આપેલ પસંદગીયુક્ત હાઇડ્રોજનેશનમાં,કઈ જોડી ખોટી છે?

$[CH_3-CH_2-CH(CH_3)-N^{+}(CH_3)_3]OH^{-} \xrightarrow{\text{pyrolysis}}$ મુખ્ય આલ્કીન કયું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo