આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ (Endosperm) ફલન પછી કોના દ્વારા બને છે?

  • A
    પ્રતિધ્રુવીય કોષો (Antipodal cells)
  • B
    યુગ્મનજ (Zygote)
  • C
    સહાયક કોષો (Synergids)
  • D
    દ્વિતીયક કોષકેન્દ્ર (Secondary nucleus)

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ (endosperm) કોના દ્વારા બને છે?

નીચેનામાંથી કઈ રચના બધા જ બીજમાં જોવા મળતી નથી?

નાળિયેરના ખાવાલાયક ભાગની બાહ્ય રચનાત્મક પ્રકૃતિ શું છે?

જો એક આવૃતબીજધારી નર વનસ્પતિ દ્વિતીય (diploid) $(2n)$ હોય અને માદા વનસ્પતિ ચતુર્થકીય (tetraploid) $(4n)$ હોય,તો ભ્રૂણપોષ (endosperm) ની પ્લોઇડી કક્ષા શું હશે?

નાળિયેરમાં પ્રવાહી ભ્રૂણપોષ (Liquid endosperm) એ ........... નું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo